Comments

  • Dipak H Pobaru Very good work
  • PRAKASH THACKERસમગ્ર ગુજરાત માં આપણા સમાજે રમતો નું સુંદર આયોજન કર્યું તે બદલ ખૂબ ખૂબ અભિનંદન ભુજ કચ્છ માં પણ ઘણા બધા રઘુવંશી ઓ એ ભાગ લીધો હતો તેમાં ચેસ ની હરીફાઈ રાખવામાં આવી હતી અને કુલ્લ 6 કેટેગરી માં 12 વિજેતા ઓને સન્માનિત કરાયા 12 વિજેતા ઓને વલ્લભ વિદ્યાનગર પણ ફાઈનલ માં રમવા માટે બોલાવેલ છે પરંતુ કચ્છ ના 12 ખેલાડીઓ માંથી 6 થી 7 કોઈ કારણસર ત્યાં આવી શકે તેમ નથી સામાન્ય રીતે ચેસ ની રમત માં જો વિજેતાઓ ના જઈ શકે તો તેંના બાદ ના જતા હોય છે ચુંટણી અને અન્ય કારણ સર ફાઈનલ સ્પર્ધા માં મોડું થવાના કારને ઘણા સ્પર્ધકો નહિ પણ આવી શકે આખા કચ્છ ની 2 લાખ ની આપણી વસ્તી માં માત્ર 5 આવી શકે અને બીજા 7 ને આવવા ના મળે તો એ વાજબી ગણાય ? જો થઇ શકે ફેરફાર તો સમાજ ના ખેલાડીઓ માટે એક સારું કામ થઇ ગયું જણાશે પ્રકાશ ઠક્કર ભુજ મોબ.9825623490
  • bhavesh b somaiyaVery Good web site... and Good activity of Ramotsav 2015 .. by Akhil Gujarat Lohana Samaj bRame Raghuvansh.....
  • kapil thackerjay jalaram
  • Sunil Tulsidas RajaiVery Good web site... and Good activity of Ramotsav 2015 .. by Akhil Gujarat Lohana Samaj ... -Sunil Rajai MONARCH GROUP.SURAT. www.i-tax.in
  • Ramesh Karia Good for our community its good for betterment of lohana community
  • kaushik T . SamaniGood job done. .. good activity of Ramotsav 2015 ..
  • PUNIT THACKERGood job really appreciate
  • tarun haridas pabariGood job done.
  • Bharat Katira(Chhote Bhagat)Sir, Good job for Lohana Community...Kutch Raghuveer Sena team always with you...Nice to meet all members of Akhil Gujarat Lohana Samaj team @ Nice place Narayan Sarovar....Keep it up Sirji...
  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

Home

જગતપિતા પરમકૃપાળુ પરમાત્મા શ્રી રામચંદ્રજી ભગવાનની અસીમકૃપાથી સાંપ્રત સમયમાંભારત્મમાં અંદાજે ત્રીસ લાખ જેટલા રધુવંશી લોહાણાઓ વસવાટ કરે છે. અનેક દૈવી પુરૂષોના આશીર્વાદથી સમસ્ત રધુવંશી લોહાણા સમાજ ઠીક ઠીક પ્રમાણમાંસાધન સંપન્ન અને સુખી બન્યો છે. ભારતના પ્રત્યેક રાજયમાં અને વિશ્વના અનેક દેશોમાંલોહાનાઓ વસવાટ કરે છે. પૂજય જલારામ બાપનાંમંદિરો ગુજરાત,ભારત અને વિશ્વમાંઅનેક સ્થળોએ નિર્માણ પામ્યાંછે. દરેક વ્યકિત,સમાજ,ગામ,નગર અને રાજયના ક્યારેક ક્યારેક ખુબ જ સારા દિવસો આવતા હોય છે.સમય અને સંજોગો બદલાય તેમ દરેક બાબતમાં પરિવર્તન પણ જરૂરી છે.આઈ.ટી.ના આ જમાંનામાંનેતત્વક્ષેત્રે પણ યુવાન,માહિતીસભર,ઉત્સાહી અને દીર્ધદષ્ટિ સંપન્ન માણસોની તાતી જરૂરિયાત છે . માણસ પાસે પૈસો,મિલ્કત,વાડીવાજીફો બધું જ હોય પરંતુ કામ કરવાની આગવી દષ્ટીના હોય તો માત્ર માલમિલ્કતને લીધે કશુજ રચનાત્મક થઇ શક્તુંનથી. લોહાણા સમાજની રચનાત્મક સક્રિયતા માટે સંગઠનક્ષેત્રે કાર્યરત અખિલ ગુજરાત લોહાણા સમાજનો પણ એક આગવો ઈતિહાસ છે.